________________
ઉદ્યાપન
તેવા યતિધર્મ એટલે સાધુધર્મની ઉપર રાગ ધરીને ભવિષ્યમાં તે ઉચ્ચ સ્થિતિ મેળવે તેમાં આશ્ચર્યજ શું? ગના પ્રશસ્ત અપ્રશસ્ત ભેદ
જેનશાસનમાં રાગ બે પ્રકારની છે. જો કે દ્વેષ પણ બે પ્રકારનો છે, પણ તેનો અહીં પ્રસંગ ન હોવાથી તે તે સંબંધી સ્પષ્ટ નામે ઉલ્લેખ કરતા નથી, પણ તેના પણ ભેદે અને સ્વરૂપ રાગના ભેદ અને સ્વરૂપનું વિવેચન કરીએ તેને અનુસારે સમજી શકાશે. પૂર્વે જણાવેલા બે પ્રકારના રોગોમાં એક પ્રશસ્તરાગ નામને ભેદ છે અને બીજો અપ્રશસ્તરાગ નામને ભેદ છે. તેમાં રબી વિગેરેને અંગે યતિ રાગ જેને કામરાગ કહેવામાં આવે છે, અને માતાપિતા, પુત્રપુત્રી વિગેરે કુટુંબ ઉપર જે પ્રેમ રહે છે તેને સ્નેહરાગ કહેવામાં આવે છે, અને મિથ્યાવ, અજ્ઞાન કે મેહ વિગેરેને લીધે ગુણને દેષ તરીકે કે દેશને ગુણ તરીકે અથવા ગુણવાનને અગુણ કે નિર્ગુણ તરીકે કે દોષવાળાને નિર્દોષ કે ગુણ તરીકે માનવામાં આવે તેને દૃષ્ટિરાગ કહેવાય છે. આવી રીતે
કામરાગ, નેહરાગ કે દષ્ઠિરાગ તરીકેના ત્રણ રાગે Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com