________________
૪૫૪ :
તપ અને
કરવી આવશ્યક માલમ પડશે ત્યારે જ સિંધુવીરના
અધિપતિ મહારાજ ઉદાયણે માળવાના અધિપતિ મહારાજા ચંડપ્રદ્યોતને સાધર્મિક જાણ્યા પછી કેદમાંથી મુકત કર્યો, તેના કપાલનો ડામ ઢાંકવા માટે મણિરત્ન અને સુવર્ણનો પટ્ટબંધ કર્યો, અને તેનું સમગ્ર રાજ્ય પાછું તેને આધીન કર્યું એ વસ્તુની કિંમત સમજાઈ જશે. દયાને પાત્ર તો દોષવાળાજ હેય નિર્દોષે તે
દુઃખી હોયજ નહિ કેટલાકની માન્યતા એવી છે કે ગુન્હેગારોને રક્ષણ આપવું એ ગુન્હાને ઉત્તેજન આપવા જેવું છે, અને ગુન્હેગાર ન હોય તેનું રક્ષણ કરવું તો સ્વતઃ બનેલું જ છે આવું કહેનારાઓએ પ્રથમ તે સમજવું જોઈએ કે આ કથનમાં દયાને દેશવટોજ દેવાનું છે, કેમકે બિનગુન્હેગારો તે પોતાની નીતિને લીધે જ સ્વતંત્રપણે રક્ષિત થએલાજ છે. એટલે તેવાઓની ઉપર અનુકંપા કરવાનું રહેતું જ નથી, કારણ કે અનુકંપા દુઃખી જીના દુઃખોનો નાશ. કરવાને અંગે દુઃખી છેના ઉપર હોય. અને દુઃખ પામ
નારા દરેક જીવે પહેલા ભવમાં કરેલા અધર્મ અને અન્યા. Shree Sudharmaswami Gyanbhandarmararágyanbhandar.com