________________
×
દન. શ્રીક્રેવલજ્ઞાન અને કૈવલદનધારી મહાત્માઓનું દર્શોન એ સથા પ્રકારે જોઇ-જાણી શકે એ તદ્દન દેખીતુંજ છે. ખીજાએ અમુક અપેક્ષાએ પણ સાચા છે તેથીજ આનંદધનજી કહી ગયા છે કે ર્ દરિશન જિન અંગ ણિ જે.” ટૂંકામાં સમ્યગ્દષ્ટિ જીવેાજ વસ્તુને વસ્તુગતે જોઇ-જાણી શકે છે. મિથ્યાદષ્ટિ જીવા બિચારા વસ્તુને યથાર્થ સ્વરૂપે જોઇ પણ શકતા નથી તેા જાણી તે કયાંથીજ શકે ? જીવે જીવસ્ય જીવન દર્શાવતું સંસારનું દૃશ્ય: નદીના કાંઠે એક પ ́તગીઆને દેડકા ખાવા ધાય છે, દેડકાને સર્પ પકડવા જાય છે, સપ્તે મેર પકડવા દોડે છે, મેરને પારધી ખાણુ મારી રહ્યો છે, પારધીને વાધ ખાવા તલપી રહ્યો છે. આ ઉપરી એક જીવને મારી નાંખી નિષ્કિર થઇ કરનારે આમાંથી ઘણું ઘણું સમજવાનું છે. જે પ્રાણીના તુ કાળ બને છે અને સંહાર કરી છે મલકાય છે. તે તુ જ ખીજાને ચેાડા સમયમાં કાળને ભક્ષ્ય થવાના છે એને વિચાર કર. આ પ્રમાણે જગતમાં જે જે પ્રાણીએ મારનારા છે તે બધા તત્ત્વષ્ટિએ મરનારાજ છે. જેએ જગતના પ્રાણિમાત્રને અભયદાન દેવાવાળા
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com