________________
૪૪૮
તપ અને
જે ક્રિયા કરે તેમાં તો દેવને ડુંગરજ હોવો જોઈએ, અને એ દેષના ડુંગરના હિસાબે તો દેશવિરતિ કે સર્વવિરતિની ક્રિયા કરનાર મિયાદષ્ટિ કે અભવ્ય જીવો મરીને તરત નરક કે તિર્યંચની દુર્ગતિમાં જ જવા જોઈએ, પણ સર્વજ્ઞ મહારાજનાં શાસ્ત્રો તો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે મિથ્યાદષ્ટિ કે અભવ્ય જેવો હોય તો પણ તે દેશવિરતિની ક્રિયાથી બારમા દેવલે સુધી અને સર્વ વિરતિની ક્રિયાથી નવયક સુધીના દેવપણાની પ્રાપ્તિ અનંતર ભવમાંજ તે ક્રિયાના પ્રતાપે જ કરે છે. આ હકીકત વિચારનાર મનુષ્યો ક્રિયાના કટ્ટર દુશ્મનોના દેરવાયા દોરાઈ જઈને ગુણઠાણની પરિણતિના અભાવને નામે ક્રિયાને દોષિત માનવા કે કહેવા તૈયાર થશેજ નહિ, હિંસાદિથી વિરતિ ન થાય તોપણ હિંસાદિને
પાપરૂપ માનવાં તે વ્યાજબી છે, વળી કેટલાકનું કહેવું એમ થાય છે કે જેઓએ હિંસાદિક પાપોની વિરતિ હમણ કરી નથી, નજીકના કે દૂરના ભવિષ્યમાં કરવાને માટે સક્તિમાન થાય તેમ
પણ નથી, તેવા હિંસાદિક પાને પાપ તરીકે માને Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com