________________
તપ અને
સમ્યગ્દષ્ટિને છે એવું જે જણાવેલું છે તે બરાબર યુક્તિસંગતજ છે. દુધર બ્રહ્મચર્ય અને સમિતિઆદિને ધારણ કરનારાઓની માફક સમ્યગ્દર્શનની દેવોને પણ
પ્રશંસનીયતા આગળ જણાવ્યા પ્રમાણે માર્ગાનુસારપણાને અંગે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અંગે તે સમ્યગ્દર્શન અને માર્ગનુસારપણાને પ્રાપ્ત કરનારાની પ્રશંસા અને અનુમોદના કરવી તે દરેક સમ્યગ્દર્શનવાળાનું કાર્ય છે, અને તેથીજ ઇંદ્ર વિગેરે અનેક સમ્યકૃત્વવાન જીવોની દેવતાની સભાઓ વચ્ચે પણ પ્રશંસા કરી એ વાત શાસ્ત્રસિહ છે, અને તેવી જ રીતે અનેક સમ્યગ્દર્શનવાળાઓને અનેક દેવતા અને ઈકોએ ચિંતામણિ, સામાન્ય મણિ, ઔષધિ, આભૂષણ વિગેરે આપેલાં તે દ્વારાએ સમ્યગ્દર્શનનું બહુ માન જણાવી ભકિત કરેલી શાસ્ત્ર સાંભળનારાઓની ધ્યાન બહાર નથી. માર્ગ આરાધકની ભક્તિમાં સાવધાન રવદ્યપણાના
વિચારનો અભાવ - કેટલાક સાધુમહારાજાઓને સાવલને ત્યાગ હેવાથી, Shree Sudharmaswami Gyanbhandarykimarærágyanbhandar.com