________________
૪૧૨
તપ અને
રાજા મહારાજાપણાના સુખો આપવાને લીધે મનાએલા નથી પણ સંસારમાં ગણાતા સ્ત્રી, પુત્ર, માતપિતા વિગેરે સંબંધીઓ કે ખાનપાન, સ્પર્શ, રસ વિગેરેના સુખો અગર ધન, ધાન્ય, રાજઋદ્ધિ વિગેરેની સાહેબીનું ત્યાગ કરવા લાયકપણું જણાવી તેને ત્યાગ કરે તેથી જ તેમની પૂજ્યતા મનાએલી છે, માટે વ્યવહારદષ્ટિએ પણ વીતરાગ પરમાત્માને દેવ તરીકે, શુદ્ધ સાધુઓને ગુરુ તરીકે અને ત્રિલે નાથ તીર્થકર કેવલી ભગવાનોએ નિરૂપણ કરેલા નિગ્રંથ માર્ગને ધર્મ તરીકે માને છે, અને તેથી જ દરેક શાસ્ત્રોમાં આલેખાએલા શ્રાવકોને અંગે એજ વચને આગળ મેલવામાં આવે છે સામિ મત! નિરાં पाबय णं पत्तियामि णं भंते ! निग्गंथं पावय णं रोएमिण भते! નિષથે વાવાળું અર્થાત નિગ્રંથ પ્રવચનના અર્થ, પરમાર્થ અને શેપ અનર્થના પગથીએ તથાવિધ શુદ્ધિના અભાવે ન પણ ચઢયો હોય, તો પણ જેને નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ હોય તે ખરેખર ધન્ય આભા હોઈ દરેક સમ્યગ્દર્શનવાળાને પ્રશંસનીય અને
અનુમોદનીય જ હોય છે, અને વ્યાવહારિક સમ્યક્રય કે Shree Sudharmaswami Gyanbhandavukmarærágyanbhandar.com