________________
૪૦૦
ત૫ અને
-
- -
-
-
- -
-
-
-
-
વ્યવહાર ચારિત્ર તરફ ઈચ્છા અને પ્રીતિવાળેજ
સાધર્ભિકપણાની ભક્તિને પાત્ર આ બધું કહેવાનું તત્ત્વ એ નથી કે એકલું સમ્યકૃત્વ ધારણ કરે, અર્થાત્ શાસનઆરાધનામાંજ મસા રહે, અને જ્ઞાન તથા ચારિત્રની પ્રાપ્તિ તરફ દુર્લક્ષ્ય કરે, કેમકે જે મનુષ્યને જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ તરફ દુર્લક્ષ્ય હોય અગર તે બેની આરાધના કરવાને અભિલાષી ન હોય તેને ભગવાન જિનેશ્વર મહારાજનું શાસન પ્રાપ્ત થયું છે અગર તે સમ્યગ્દર્શનની આરાધના કરનાર છે એમ અંશે પણ કહી શકાય નહિ, કેમકે ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને કે સમ્યગ્દર્શનની આરાધનાને પહેચેલો મનુષ્ય જ્ઞાન અને ચારિત્રની આરાધનાને અંતઃકરણથી હંમેશાં ઇચ્છનારે અને તેની પ્રાપ્તિના દિવસને ધન્ય દિવસ ગણનારો જ હોય વીતરાગ પરમાત્માના શાસનને પામેલો પડી જાય
તો પણ જરૂર છે ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનના શાસનને પામીને રત્નત્રયીની આરાધના કરવાવાળો અને તત્રયીની શ્રદ્ધા. Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com