________________
૪૧
માત તથા લાભપી નાગા અને માયા તે નાગણી સમજવી. મહાન અજગર તે મેડ઼ સમજવા. મધુબિંદુ તે સંસારના વિષયસુખની લાલસા સમજવી. દૈવી પુરુષ તે નિસ્પૃહી નિથ ગુરુદેવ સમજવા, જેમને સ્વભાવજ પ્રાણિમાત્રના નિષ્કારણુ બંધુ થવાના છે. આટલી આટલી વિટબણાઓ છતાં પેલા માણસને કેવળ મધુબિંદુની લાલસા એટલે કે સંસારની માહિનીમાંથી છૂટા થવુ ગમતું નથી. પરિણામ શું આવશે તે દેખીતુંજ છે, તે હું ભળ્યે ! કાઇપણ સદ્દગુરુને સમ્યક્ પ્રકારે આરાધી આત્માનું કલ્યાણુ કરા અને જો આ જિંદગીમાં તેમ નહિ બન્યું. તે યાદ રાખજે કે આગળ વાટ વસમી છે. ગયા વખત ફરીને આવવાના નથી, માટે સજ્જનેએ ટૂંકામાં ઘણું સમ લેવા જેવું છે. પછી તે જેવી ભવિતવ્યતા !
આ મહાપ્રાતિહા ની સમજઃ—જ્યાં તી કરદેવ વિચરતા ડાય ત્યાં દેવતાએ નીચેના આઠ મહાપ્રાતિહ યૂની રચના જરૂર કરે છે. ૧ શાકવૃક્ષ, ૨ જાનુપ્રમાણ પુષ્પાની દૃષ્ટિ ૩ દિવ્યધ્વનિ ૪ ચામર વિજવા પ સિંદ્ધા
સન ૬ ભામંડલ ૭ આકાશમાં દુંદુભી વાગવી ૮ છત્ર
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com