________________
૩૯૬
તપ અને
ગણાય, જ્યારે તેની ઉપર તેના ગુણેને અંગે થતો રાગ જે એ ભકિતની સાથે મેળવી શકાય તે જ તે ભક્તિરાગ કહેવાય, અને તે જ શુદ્ધ ભક્તિ કે પારમાર્થિક ભક્તિ કહી શકાય. આ વાત ખ્યાલમાં લઈશું, ત્યારે શ્રાદ્ધવિધિ વિગેરેમાં શાસ્ત્રકારોએ ચતુર્વિધ સંઘની ભકિત સાથે તેમના આદરસત્કાર વિગેરે કરવાને માટે જણાવેલા વિધિઓની કિંમત આ૫ણું સમજમાં આવશે. યાદ રાખવાની જરૂર છે કે શાસ્ત્રકારોએ દર્શનાચારમાં સાધર્મિક ભોજનને દશનાચાર તરીકે ગણાવ્યું નથી, પણ સાધર્મિક વાત્મત્યને જ દર્શનાવાર તરીકે ગણાવ્યું છે, આ કહેવાનું તત્વ એવું નથી કે સાધમિકને અનાદિ, વસ્ત્રાદિ, સ્થાનાદિ આપવાથી ભકિત થતી નથી કે ભકિત કરવી નહિ, પણ આ કહેવાનું તત્વ તે એજ છે કે સાધર્મિકેની અનાદિ દ્વારા થતી ભક્તિ તે માત્ર એક વાત્સલ્યનું અંગ છે, વર્તમાન કાળમાં સાધર્મિકોની ભોજનઠારાએ ભક્તિ કરનારા જે કે ઘણા જોવામાં આવે છે, પણ તે સાધર્મિ. કેના ધર્મપ્રાપ્તિ વિગેરે ગુણેના બહુમાનને લક્ષમાં રાખીને અનાદિ દેવાધારાએ વાત્સલ્યનું કાર્ય બજાવવારૂપ ભક્તિ
Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com