________________
૩૭૦
તપ અને
લેવા તૈયાર ન થાય તેા પછી હિંસાદિકની અંશે નિવૃત્તિ કરવારૂપ દેશ તિના પશુ ઉપદેશ આાપવેા, કેમકે ઉપદેશક મહાત્મા જો પહેલાં સવિરતિને ઉપદેશ ન આપતાં પ્રથમથીજ દેશવિરતિના એટલે માત્ર થાડા પાપથીજ વિરમવાને ઉપદેશ આપે, અને તે ન આવેલા શ્રોતા ધર્મનું તત્વ માત્ર અશથી પાપ છેડવામાં સમજી લઇ તે અંશથી પાપડવારૂપ દેશ્વરનને ગ્રહણ કરી કૃતાર્થતા માને તા જે જે પાપાના જે જે અશ તેને ત્યાગ ન ક તેમાં ઉપદેશાના વચનનીજ ખામી રહી અને તેથી શ્રોતા જે કાંઈ પાપથી નહિ વિરમવાને લીધે પાપની પ્રવૃત્તિ કરે તે બધી પાપ પ્રવૃત્તિનું કારણ ઉપદેશક બને અને તેથી તે શ્રોતાએ કરાતા પાપની બધી અનુમાદના તે વકતાને લાગે. જેવી રીતે ઉપદેશક પ્રથમ સત્ર વિરતિના ઉપદેશ ન માપતાં દેશિવરિતના ઉપદેશ આપે તે ગૃહસ્થે રાતા પાપોની અનુમેાદના તે ઉપદેશક મહાત્માત લાગે, એવીજ રીતે ઉપદેશક મહાત્માએ સવિરતિને ઉપદેશ કર્યા છતાં શ્રોતા પુરુષ શકિત કે ભાસતિ સ્માદિના કારણુને અંગે સબિતિ ને ગ્રહણ કરી કે,
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com