________________
9ણાપન
૩૫s
જે શ્રુતજ્ઞાન વિચારવામાં આવે તેને અનુપ્રેક્ષા નામને સ્વાધ્યાય ગણું ચોથા સ્વાધ્યાયભેદ તરીકે જણાવ્યું છે, આવી રીતે ચારે પ્રકારના સ્વાધ્યાયમાં નિષ્ણાત (નિપુણ) થયેલ મનુષ્યજ વાસ્તવિક રીતિએ ધર્મકથા નામના પાંચમા સ્વાધ્યાયને લાયક છે, અને તેથીજ ધર્મકથા નામને સ્વાધ્યાયનો ભેદ છેલ્લે જણાવ્યો છે. અર્થાત
દંપર્યજ્ઞાન સુધી અને અનુપ્રેક્ષારૂપ સ્વાધ્યાય ભેદ સુધી પહોંચેલે મહાપુરુષ જ ઉત્સાદિક ભેદને અનુસરીને, દ્રવ્ય ક્ષેત્રાદિક અવસ્થાદિકને ખ્યાલમાં રાખીને બાલદિક શ્રોતાઓને ભેદ સમજીને કેવલ તે શ્રોતાઓના ઉપકારની બુદ્ધિએજ ધર્મકથા કરે અને તેવી ધર્મકથા કરવાવાળે મહાપુરુષ એકાન્ત ધર્મને ભજવાવાળો હોય; અર્થાત એવા મહાપુરુષ સિવાય બીજા ધર્મથકોને એકાન્ત ધર્મ થવાને છે એમ કહેવાય જ નહિ, એટલું જ નહિ પણ તેવી બુદ્ધિ સિવાયના ધર્મકથકેજ સૂત્રમાર્ગની કથનવિધિના વિરાધક થઈ બાલાદિકને અયોગ્ય એવા ઉપદેશ આપી તે ઉપદેશને લીધે જ પોતે પોતાના શ્રોતાઓની
સાથે ભયંકર સંસાર સમુદ્રમાં મોજ માનનારો થાય છે, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com