________________
ઉત્થાપન
વાંચના અને પૃચ્છનાથી તૈયાર કરેલું શ્રુતજ્ઞાન ત્યારેજ ટકે કે જ્યારે તે સર્વ શ્રુતની પરાત્તિ કરવામાં આવે, આવૃત્તિની ઉપયાગતા જાણવા માટે દુČલિકા પુષ્યમિત્રનું દૃષ્ટાન્ત કે જેતે પૂગતશ્રુતની વૃત્તિ કરવાના પરિશ્રમમાં સાત શેર આ શેર શ્રી પ્રતિદિન પચી જતું હતું. વાચના, પૃષ્ઠના અને પરાવનાથી વાંચેલું અને નિશ્ચિત કરેલું શ્રુતજ્ઞાન હેાય છે છતાં તે શ્રુતજ્ઞાન એ માત્ર વકીલની ગંધ જેવું હાઇને વ્યવહાર અપેક્ષાએ તે ભાવશ્રુતપણે ગણાય છતાં પણુ અસીશની માફક પેાતાની જોખમદારીવાળુ ન હેાવાથી તાત્વિકદષ્ટિએ દ્રવ્યશ્રુત ગણાય અને તેથી અન્ય કે મિથ્યાદષ્ટિ થવાને પશુ કિંચિત્ન્યૂન દશ પૂર્વ સુધીનું શ્રુત વાચના, પૃચ્છના અને પરાવતના રૂપે હાય છે, પણ અનુપ્રેક્ષાકારાએ થતું જ્ઞાન તે અસીલની માર્ક જોખમદારીવાળું જ્ઞાન હાવાથી ભાવદ્યુત અને તાત્વિકશ્રુત કહેવાય છે, અને તેથીજ સૂત્ર અર્થ અને તદુભયરૂપ ત્રણે પ્રકારનું શ્રુત વાચના, પુચ્છના અને પરાવનામાં આવી ગયા છતાં, અનુપ્રેક્ષા નામને સ્વાધ્યાયના એ ચેાથે ભેદ શાસ્ત્રકારએ જણાવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૩૫૩