________________
૩૪૬
તપ અને
કુટુંબ, કબીલા, માલમિલ્કત અને ધરબાર છેડીને ત્રિવિધ, ત્રિવિધે છેાડનારી થાય અને જે જીવા ખાદ્ય અભ્ય તર સોમને છેાડવાવાળા થઈ સંસારના સર્વથા ત્યાગ કરી અણગારદાને જે પ્રાપ્ત કરી શકે છે, તેજ મા ભવના કે પહેલાના ભવના કર્મો કે જે અજ્ઞાન અને કષાયથી કરવામાં આવેલાં ડાય છે તેના નાશ કરવા માટે તે ઉત્કૃષ્ટ સંવરને પામેલા મનુષ્યજ તૈયાર થઇ શકે છે અને એવી રીતે ઉત્કૃષ્ટ સંવરરૂપ ધર્માંતે પામી કર્માંતે નાશ કરવા જે તૈયાર થાય છે તેએજ આત્માના ગુણાતે રાકનાર ધાતિક આદિ સર્વથા ક્ષમ કરી સકાળ સંપૂર્ણપણે કારફેરી થયા વગર રહેવાવાળું અને સર્વાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જણાવવાવાળું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી શકે છે, અને આવી રીતે લાતિકર્માંના ક્ષય કરી સર્વવ્યાપક જ્ઞાન, દર્શીનને પામના જીવ યાગથી બંધાતાં કર્માંતે પણ રાકવા તૈયાર થઇ શકે છે, અને ચેાગથી પણુ બંધાતાં કર્યાં જે જીવને કાં હાય છે તે જીવને અનાદિકાળથી આત્માની સમયસમય પ્રત્યે જે ચચળશા પ્રવર્તેલી છે તે સવ રાકી ને Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com