________________
૩૩૦
તપ અને
અને તેથી જ તે અવગ્રહાદિ સર્વ વ્યાવહારિક જ્ઞાનને ઋતનિશ્રિત મતિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે એમ નહિ કહેવું કે જે અવગ્રહાદિ ભેદ મતિજ્ઞાનનાજ ગણાય છે, છતાં જે તે શ્રુતજ્ઞાનની નિશ્રાથીજ થાય તે પછી મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનપૂર્વક એટલે શ્રુતજ્ઞાનથી થએલું કેમ નહિ કહેવું છે કારણકે મતિજ્ઞાન થતી વખતે કે તે મતિજ્ઞાન જેને થાય છે તે માત્મા શ્રુતજ્ઞાનથી સંસ્કારિત થએલો હોય છે, અને તેથી તે સંસ્કારોના પરિણામરૂપે તે અવગ્રહાદિપ મતિજ્ઞાન થતું હોવાથી તે અવગ્રહાદિને Aતનિશ્ચિત મતિજ્ઞાન તરીકે કહેવામાં આવે છે, પણ શ્રુતજ્ઞાન ઉત્પન્ન થતી વખતે જેમ મતિજ્ઞાન શ્રતજ્ઞાનપણે પરિણમે છે અથવા તે મતિજ્ઞાનની વિશિષ્ટ અવ
સ્થા શ્રુતજ્ઞાનરૂપે ગણાય છે, અગર તે મતિજ્ઞાનમાં જે પદાર્થો છૂટા છૂટા વિષય તરીકે જાણવામાં આવ્યા હેય તે તે પદાર્થોને સંબદ્ધપણે અને વિશેષતાએ જ્ઞાનના વિષયમાં લેવામાં આવે ત્યારે તે શ્રુત તરીકે ગણાય છે, માટે મુતરાનને મતિજ્ઞાનથી થવાવાળું ગણવામાં આવે
છે, પણ અવગ્રહાદિરાના જે મતિજ્ઞાનના ભેદ છે તે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com