________________
૩ર૬
તપ
ને
આરાધના જણાવી છે તેમાં પ્રથમ તે સિદ્ધાંત અને શાસ્ત્ર આ બે શબ્દો વાપરવાથી પ્રભુસમિત વાયના સ્થાને રહેવાવાળાં અંગપ્રવિષ્ટઆદિ આગમને સિદ્ધાંતશબ્દથી લીધા હેય અને બાકીના મિત્રસંમિત અને કાંતામમિત વાક્યના સ્થાને શોભે તેવા-હેતુપ્રધાન અને દષ્ટાંતપ્રધાન ન્યાય શાસ્ત્ર અને ચરિત્રશાસ્ત્રો લીધાં હોય અને તે બંને પ્રકારના એટલે સિદ્ધાંત અને શાસ્ત્ર તરીકે ગણાતા શ્રુતસાનને પુસ્તકે વિગેરે કરાવવાધારાએ આરાધનભાવ થતું હોય તેમ સ્પષ્ટ જણાવે છે, અર્થાત્ ગણધર મહારાજાઓ જેકે ગણધરનામકર્મના ઉદયથી અંગપ્રવિષ્ટાદિ આગને રચે છે અને તેઓની તે રચનામાં કા૫પણ અન્ય જીવ પ્રેરક ન બને, છતાં બીજા મુતકેવલી વિગેરે પણ આગને રચવાવાળા હોય છે, અને તેથી તેઓને કોઇપણ શાસનપ્રેમી શાસન ઉપયોગી શ્રત રચવાની વિનંતિ કરે, અને એવી રીતે શ્રુતકેવલી ભગવાન જેવા સમર્થ પુરુદ્વારા જે સિદ્ધાંતનું એટલે આગમનું રચાવવું કરાવાય તે જ્ઞાનના આરાધનના એક પ્રકાર છે.
જો કે શ્રુતકેવલી ભગવાન સ્વયં જગતના જીવમાત્રના Shree Sudharmaswami Gyanbhandarvilmarærágyanbhandar.com