________________
સ્થાપન
૩૧૯
શ્રાવિકાક્ષેત્રને અંગે તે। કાઇપણ રાજ્યાદિક તરફથી આપત્તિમાં આવી પડ્યા હૈાય, તા તેનેા ઉદ્ઘાર પેાતાના સર્વસ્વ વ્યયે પણુ કરવા જોઇએ. અંતરાયના ઉદયે તેઓની જાહેાજલાલીવાળી અવસ્થા જો ચાલી ગઇ હાય તા તે જાહેાજલાલીવાળી અવસ્થા પાછી લાવી દેતી તે પશુ સંધપુજાજ છે. અંતમાં સકળ શ્રાવક શ્રાવિકાના વર્ગને સુતરની કાકડી અને કે માત્ર કેટલાક શ્રાવક શ્રાવિકાને સેાપારી, ખારેક વિગેરે ને પણ શ્રીસ ધપૂજાનું કતવ્ય દરિદ્રઅવસ્થામાં આવેલા શ્રાવક્રાએ પણ કરી શકાય છે. અર્થાત્ ાતાતાની શક્તિના વિચાર કરી પેાતાના વૈભવ અને શક્તિને અનુસારે પૂર્વે જાવ્યા પ્રમાણે ચતુર્વિધ સંધની ભક્તિ જે કરવામાં આવે તેનું નામજ સÜપૂજા છે. આ સધપૂજા જેમ દર્શનપદની આરાધનાને અંગે શ્રીપાળ મહારાજે આદરપૂર્વક કરી છે, તેવી રીતે શ્રીરત્નશેખરસૂરિજી મહારાજ શ્રાવકાના વાર્ષિક તવ્યમાં મીસધપૂજા નામનું વાર્ષિક કન્ય જાવી દરેક શ્રાવકે દરેક વરસે સધપૂજા જરૂર કરવીજ જોષ્ટએ એમ ચોકખા દેશમાં જણાયું છે.
Shree Sudharmaswami
Gyanbhandarwarar@gyanbhandar.com