________________
સ્થાપન
સુગ'ધ ચૂર્ણાદિકથી ઉચિત છે. શ્રીસિદ્ધચક્રના યંત્રમાં આચાર્યાદિની સ્થાપના કેમ? જેવી રીતે પરમેકીની અપેક્ષાએ એક મૂર્તિમાં એક મત્રે એક અભિષેકે સ્થાપન થયેલા માલાધરઆદિના પ્રતિબિંષેાને અંગે દેવદ્રવ્યાદિના પરિભેગ લાગ નથી, તેવી રીતે સિદ્ધચક્ર ત્રમાં એકજ અભિષેક વિગેરેથી સ્થાપના થતી હોવાથી આચાર્યાદિકના પદાના સમષ્ટિ પણાને લીધે દેવદ્રવ્યાદિકના પરિભાગ ન લાગે તે સ્વા ભાવિ , અને ત્યાં આચાર્યાદિકના સ્નાત્રાદિ થાય એમાં સર્માષ્ટપણાની અપેક્ષાએ અનુચિતતા નજ હૈાય ( અરિહંત ભગવાનેાતે પણ ગણધર ભગવાનઆદિની અપેક્ષાએ આચાયક ગણવામાં આવેલા છે. સાધુસાધ્વીરૂપ સંઘની પૂજાના વિધિ
તેટલા માટે શ્રાદ્ધવિધિકાર આચાય રત્નશેખરસૂરિજી શ્રીસંધની પૂજાના વિધાનને દર્શાવતાં સાધુ અને સાધ્વીરૂપી એ ક્ષેત્રને માટે નિર્દોષ આહાર એટલે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કબલ, પાદૌ ખન, રજોકરણ વિગેરે વહેારાવવાદ્વારા ઔષધ, ભેષજ વિગેરેથી
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૩૧૭