________________
૨૪
તપ અને
ધૂપાદિદ્વારાએ ઇદ્ર વિગેરેએ કરેલી પ્રજાના અનુકરણરૂપે તેમજ તેમની મૂળ અવસ્થા મુખ્યતાએ રાજ્યકુમારદિપણાની હોય છે, તથા અષ્ટ પ્રાતિહાર્યા અને ત્રીસ અતિશય તે અરિહંત ભગવાનને જ હોય છે, માટે તેમની મૂર્તિની પૂજા સ્નાત્રાદિક, મુકુટાદિક અને પ્રતિહાર્યાદિક હોય તેજ ઉચિત છે, કારણ કે જિનેવર મહારાજને નિયમિત રાજકુલમાંજ અવતરવાનું હોય છે, તેથી ઈંદ્રના કરેલા કલ્યાણકમહોત્સવમાં તથા કુટુંબીએ કરેલા અનેક મહેસમાં તેઓના સ્નાત્રાદિ અને મુકુટાદિ હોય, અને તેથી તેમાં તે અવસ્થાને આરોપ કરી શકાય અને સિંહાસન છત્ર, ચામર વિગેરે આઠ પ્રાતિહાર્યો ભગવાન જિનેશ્વરની પાસે સર્વ કાળ વર્તતાં હોવાથી તેનું અનુકરણ અરિહંતપણાની અવસ્થાને અંગે કરી શકાય, અને સિદ્ધ પરમાત્માને અંગે તેઓ સર્વકમરહિત હોવાથી સર્વ ગુણવાળા છે માટે તથા અરિહંત મહારાજા પણ અંતમાં સિદ્ધપદમાં દાખલ થતા હોવાથી તે અરિહંતપણુરૂપી પહેલાંની અવસ્થાને આરેપ કરવાથી સ્નાત્રા
દિક, મુકુટાદિક અને પ્રાતિહાર્યાદિક દ્વારાએ પૂજા કરવી Shree Sudharmaswami Gyanbhandarumaræragyalnbhandar.com