________________
૩૧૨
તપ અને
એ પણ હોય કે જે યથાસ્થિતપણે જીવાદિક સર્વ પદાર્થોના જ્ઞાન અને તેનાથી થવાવાળી તેની પ્રતીતિને ધારણ કરનારો ન હોય તો પણ કુલાચારને લીધે કે બીજાં પણ અનેક કારણો હોય છે તેને લીધે જેનદર્શનને એટલે જૈનપ્રવચનને શિરસાવંઘ માનનારો કે કહેનારો થાય છે, તે તેવા માત્ર જૈનદર્શનને જ જેઓ માનવાવાળા છે, અને સમગ્ર જૈનને જેની અપેક્ષાએ નિર્યુક્તિકાર મહારાજે એક પ્રવચન સાધમિકપણાની સાંકળમાં જોયા છે તે પ્રવચનને પણ આ છઠ્ઠા પદમાં સ્થાન આપવાને અભિપ્રાય રાખે છે અને તેથી નમો સળ એવું સામાન્ય અર્થવાળું આરાધ્ય પદ મેલ્યું હોય અને તેથી જ શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે દશનપદની આરાધનામાં રથયાત્રા અને તીર્થયાત્રાથી વીતરાગોની આરાધના ગણ ચતુર્વિધ સંઘરૂપી દર્શનવંત એટલે પ્રવચનસાધર્મિકાની પૂજા દ્વારા આ દર્શનપદની આરાધના જણાવી હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આચાર્ય મહારાજ રત્નશેખરસૂરીશ્વરજીએ શ્રી દર્શનપદની આરા
ધના માટે ચતુર્વર્ણ વ્યાસ એવા શ્રમણોથી ઉપલક્ષિત Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com