________________
તપ અને
આજ્ઞાનુસારી હોય તે શ્રીસંઘની પૂજ્યતા
શ્રીસંઘની પૂજા સંબંધી મહત્તાનું વાસ્તવિકપણું જણાવતાં શાસ્ત્રકારે સ્પષ્ટ કહે છે કે-સલ જગતમાં પૂજ્ય એવા પંચપરમેષ્ઠીની મૂળ ઉત્પત્તિ કરનાર ભૂમિ જે કોઈપણ હોય તો તે શ્રીસંધજ છે, અને અરિહંત ભગવાનાદિ ઉચ્ચતરપદે મેળવવાના કર્મોને સાધનો આ શ્રીસંઘના પ્રતાપથી જ મળી શકે છે. આ પ્રમાણે શ્રી. સંધનો મહિમા શાસ્ત્રકારોએ જણાવેલ તથા જગતમાં સર્વકાળ પ્રવેલ હોવાથી શ્રીસંઘની ઉત્તમોત્તમતામાં બે મત હોય નહિ એ સ્વાભાવિક છે, પણ હિર, મણિ, મોતી વિગેરેની ઉત્તમતા તેના તેજ વિગેરેને આભારી હોય છે, તેવી રીતે આ શ્રીસંઘની ઉત્તમત્તા સંસારસમુદ્રથી પાર ઉતરવાનાં સાધનો ઉભાં કરવાં, સાચવવાં, વૃદ્ધિ કરવી અને બીજાઓ તેને સંસાર સમુદ્રથી તરવા માટે ઉપયોગ કરે તેવા સતત પ્રયત્નો કરવા તેમજ રહેલી છે, પણ જેમ તે હીરા વિગેરેના તેજ આદિને અગ્નિ આદિકના સંગે નાશ થયો હોય તે તે હીરા વિગેરેને કેલસા અને રાખેડાની
સ્થિતિમાં જવું પડે છે, તેવી રીતે શ્રીસંધ પણ જે Shree Sudharmaswami Gyanbhandanarærágyan bhandar.com