________________
ઉદ્યાપન
૨૮૫
રથયાત્રામાં નહિ પધારનાર મુનિ મહારાજાને શા કારોએ જે પ્રાયશ્ચિત જણાવ્યું છે તેનું રહસ્ય સમજવામાં આવશે.
: શરૂથી અંત સુધી રથયાત્રાના ઉત્સવમાં રહેવું
૨. આજકાલ મોટા શહેરોમાં કે તીર્થસ્થાનમાં રથયાત્રાનો પ્રસંગ ઘણી વખત આવે છે, પણ કેટલાક મહાનુભાવો તે રથયાત્રાને માત્ર લકદેખાવને પ્રસંગ ગણી બજાર જેવા ભાગમાં જ પોતાની હાજરી ઉપયોગી ગણી ભકિત જણાવે છે, પણ તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નના વરડામાં તેઓ માંડવેથી શરૂ થઈ તોરણ સુધી હાજરી આપે છે, તેમાં કાઈપણ સદગૃહસ્થ બજારને શોભાના ગાંઠીયા બનતો નથી. તે પછી ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની રથયાત્રામાં શાસનરસિક સજજનોની આદિથી અંત સુધી હાજરી ન રહે અને શ્રીમંતની શહમાં તણાઈને શ્રીમંત તરફથી રથયાત્રા
હોય ત્યારેજ રથયાત્રામાં સામેલ થવાનું કરે, અને તે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com