________________
સ્થાપત
૨૦૩
અને જ્ઞાન પછી થતાં હાવાથી શ્રી સિદ્ધચક્ર એટલે નવપછમાં પહેલાં અરિહત વિગેરેનાં પાંચ પદે કે જેમાં પહેલાં એ દેવતત્વની અપેક્ષાના પદે છે, અને આયા ર્યાદિ ત્રણ પદે ગુરુતત્વની અપેક્ષાવાળાં છે એમનુ આરાધન જણાવી, પછી સમ્યગ્દર્શનાદિ રૂપ ધમ' કે જે અરિતાદિમાં સંપૂર્ણપણે રહેલા છે અને તેથીજ તે અરિહંતાદિકની આરાધનાથી ગુણુની આરાધના, ધર્મીની આરાધનાથી ધમની આરાધનાની માફ થઇ જાય છે, છતાં સમ્યગ્દર્શનાદિની મુખ્યતા રાખી, તે સમ્યગ્દર્શનાદિ રૂપી ગુણા કહે! કે ધર્માં કહેા, તેમનું આરાધન કરવા માટે ચાર પદે રાખેલાં છે અને તેની એાળીના ચાર છેલ્લા દિવસેામાં આરાધના કરવામાં આવે છે. ગુણીઓની આરાધનામાં શકયતા, પણ ગુણાની આરાધનામાં અશક્યતા(ગુણિઓનીજ પર્યુંપાસના)
ઇશ્િતાદિક પાંચે ગુણીપદે એટલે દેવ અને ગુરુના તત્વને આરાધવાનાં પદે છે, ત્યારે સમ્યગ્દર્શનાદિ ચાર ગુણુપટ્ટા એટલે ધ'ના સ્વરૂપે રહેવાવાળાં એ પદેા છે, એક દર નવપદમાં પાંચ પદે દેવ અને ગુરુરૂપી ગુણીઓને
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com