________________
२९८
તપ અને
તેથી રાજપિંડના નિષેધની સ્થિતિ પણ ત્યાં ઉભી થતી. નથી. ભગવાન ઋષભદેવજીને શ્રી શ્રેયાંસકુમારે જે કે પારણું કરાવેલું છે, તો પણ ત્યાં કલ્પાતીતપણાનું અને રાજ્યકુલથી ભિન્નપણે રહેવાનું સમાધાન ઘણુંજ સહેલું છે. અતિથિસંવિભાગમાં શ્રાવકને દાન
એમ નહિ કહેવું કે પહેલા અને છેલ્લા તીર્થકર મહારાજના તીર્થમાં શ્રાવકધર્મને પાળતા એવા રાજા મહારાજાઓ જે તેમના અનાદિ બાર પ્રકારના પિડે સાધુઓ ગ્રહણ કરે નહિ તે અતિથિ વિભાગ નામનું વ્રત કે જે સાધુમહાત્માઓને અનાદિક દેવાથી જ બને છે તે કેવી રીતે આરાધે ? સમાધાનમાં સમજવાનું કે શાસ્ત્રકારો મુખ્યતાએ અતિથિથી સાધુ લે છે એ વાત ખરી, પણ ગૌણપણે અતિથિશબદથી સાધુ, સાણી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે અતિથિશબ્દથી લેવામાં આવે છે. (જેવી રીતે સાધુ અને સાધ્વીઓએ લૌકિક રીતિએ પર્વ અને તિથિઓને આરાધવાનો ત્યાગ કર્યો છે, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિવાળા શ્રાવકોએ
પણ લૌકિકદષ્ટિના તિથિ, પર્વ અને ઉત્સવોનો ત્યાગ Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com