________________
ઉલ્લાપન
૨૬૧
સાધુઓને અશનાદિના દાનમાં તત્પર રહી નમો જોઇ નવસારૢળ ના પદની આરાધનાને કરનારા ઘણા ઓછાજ શ્રીમંતો હોય છે. તે પછી નિવિશેષપણે સર્વ સાધુઓને વસ્ત્ર, પાત્ર, કંબલ દિ સર્વે સંયમના સાધનરૂપ ઉપકરણા દુષ્ટને સાધુપદને આરાધન કરનારા મહાપુરુષ તે ખેાળ્યે પણ જડે તેમ નથી, પણ નવાં વસુંધરા એ ન્યાયને રિતાર્થ કરવાનેમાટેજ હાય નહિ,અથવા શાસન અને સાધુતાના પ્રેમવાળા શાસનભકતાને એક આદર્શ પૂરા પાડવા માટે હાય નિંર, તેમ એક શ્રીમંત રાજનગરની અંદર સ સાધુઆતે સંયમના ઉપકરણે પૂરાં પાડનારે છે. તે વ્યકિતનું નામ આ લેખક અને વાચકાથી અજાણ્યું નથી, પણ કેટલાક ઉદર‘ભદિએ તેવી યાગ્યપ્રશ'સાતે વ્યકિતની લાજ, રામ કે શેઠના નામે તાણી જઇ, પેાતાને અતે પેાતાનું સાંભળનાર આત્માએતે વિશેષે ડુબાડનારા થાય નહિ, માટેજ તે વ્યકિતનું નામ લિખિત કર્યું નથી, પણ જેઓને નમો જોવુ નસાદાં એ ૫૬ વાસ્તવિક રીતે માન્ય હાય, સાધુપદને આરાધવાની વાસ્તવિક રીતિએ જરૂર હેય, તેઓએ તે પુણ્યશાળીના કાર્યનું અનુમેદન
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com