________________
લજ્ઞાપન
૨૫૯
--
-
આરાધનવાળાએ સમજવું જોઈએ. યાદ રાખવાની જરૂર છે કે શ્રી ભગવતીજી, રાયપાણી અને વિવાદ વિગેરે સૂત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે શ્રમણમહામાઓના નામરમરણ એટલે જાપ વિગેરે કરતાં પણ સાધુ મહાત્માઓના અભિગમનાદિકમાં ફળનો હિસાબ જણોજ માટે રહે છે. અર્થાત્ સાધુમહાત્માઓના અભિગમનની આવશ્યકતા દરેક સાધુ પદના આરાધન કરનારને રહેલીજ છે એ સમજવું જોઈએ. જેવી રીતે નવા આવતા સાધુઓને સામૈયાનો આડંબર કરી શામનની અને સાધુપદની પ્રભાવના દ્વારા શ્રદ્ધાળ પુરુષોએ સાધુતાનું આરાધન કરવાનું છે, તેવી જ રીતે પ્રતિદિન યથાશકિત સાધુને નિયમિત વંદન અને નમસ્કાર કરીને સાધુપદ આરાધન કરવાની જરૂર છે. દરેક સાધુની વંદનીયતા ચૈત્યવંદનમાં આવતા “જાવંત કવિ સાદુ એ ગાથાને બેલનારા શ્રદ્ધાળુઓ સારી પેઠે સમજી શકે તેમ છે, અને તેથી જેઓ અમુક જ્ઞાનવાળા, અમુક પવાળા, અમુક ગુણવાળા કે અમુક સ્થિતિવાળા જ
સાપુએને માનવાવાળા હોય તે વાસ્તવિક રીતે જાવંતના Shree Sudharmaswami Gyanbhandarwmarærágyanbhandar.com