________________
હસ્થાપન
૨૫૩
જણાવ્યું છે. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી પાળ મહારાજાએ ગામેગામ ઉપાશ્રયી કરેલા હોવા જોઈએ તથા ગામે ગામે, અને સ્થાને સ્થાને ભણનાર અને ભણુંવનાર યોગ્ય અશન અને વાદિને પામે તેવી સગવડ કરેલી હોવી જોઈએ. સ્થાનાશન વસ્ત્રાદિ પૂરવાને પ્રભાવ
વળી તે અશન અને વસ્ત્રાદિકને દેવામાં જરૂરીઆત ગણીને જ દેવું એમ શ્રીપાળ મહારાજાને અંશે પણ હતું નહિ, પરંતુ દેવું એજ જરૂરી છે એમ શ્રી પાળ મહારાજાના મનમાં હોવાથી શાસ્ત્રકારે તેમને અનાદિના પૂરનાર કહ્યા. ધ્યાન રાખવાની જરૂર છે કે આરાધના કરનાર મનુષ્ય ગ્રાહકની ઈચ્છા કે જરૂરીઆતને ધ્યાનમાં નહિ લેતાં, પિતાને મળેલી વસ્તુની આવી રીતે મહાપુરુષોને દાન દેવાદારાએ એટલે ઉપગ થાય તેટલે જ સફળ છે એમ માનનારાજ હોવો જોઈએ. જ્યાં સુધી અંતઃકરણમાં સંપૂર્ણ ઉદારતાને સ્થાન મળ્યું નથી, અને વાચન કરતાં અધિક દેવાની પ્રવૃત્તિ જાગી નથી, ત્યાં સુધી
આત્માની આરાધકતા થવી અસંભવિત નહિ તે Shree Sudharmaswami Gyanbhandarumararágyainbhandar.com