________________
કાપત
૫૧
આચાર્યંના ગુણુ ગણાય છે. એ ઉપરથી ગણુની ચિંતાના ભાર. ઉપાધ્યાય ઉપર રાય અને તેથીજ તેમના અધિકારમાં ભણનારને અંગે પણ રચાનાદિક આપવાથી ઉપા ધ્યેયપદનું આરાધન ગયુ. હાય. તે રવાભાવિક છે. વળી ઉપાધ્યાયપદના શબ્દા'માં ભણુાવવાના અ આવતા ઢાવાથી ભણનાર અને લલ્યુાવનાર બંનેને સ્થાનાદિક આપવાયીજ ઉપાધ્યાયપદની આરાધના થાય એમ જે શાસ્ત્રકાર જાવે છે તે સર્વથા યેાગ્યજ છે. ઉપાધ્યાય મહારાજને વાચના,પૃચ્છનાદિરૂપી સ્વાધ્યાય ભારે અંગના કરવાને ટાય છે, અને વાચના પૃચ્છનાદિ સ્વાધ્યાય તે ભનારના સાર્વ બની શકે, માટે ભણનારની ભક્તિદ્વારાએ ઉપાધ્યાયપદની આરાધના જણાવેલી છે. એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે અશન અને વસ્ત્રદિકની પ્રાપ્તિ થયા છતાં પશુ ઉપાશ્રય જે અસ્વાધ્યાય રહિત ન ડ્રાય કે સ્વાધ્યાયમાં વ્યાધાત કરનારા લેકાથી હ્રાએલા હાય ! તેમાં સ્વાધ્યાય કરી કે કરાવી શકતા નથી. અન્ન અને વસ્ત્રાદિકના દાનને દેવાવાળા સ્થાન સ્થાન મળે અને તે ગરીખે પણ દૃષ્ટ શકે, પણ પૂર્વ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com