________________
૨૪૪
તપ અને
જ્યારે ભાવનિક્ષેપાના આરાધનથી સર્વ ભાવનિક્ષેપાનું આરાધન થઈ જાય છે. આવા જ કારણથી શકેંદ્ર મહારાજે વગુલિ નામના શ્રાવકને ભગવાન મલ્લીનાથજીની પ્રતિમાની પૂજા કરવા જતાં સાક્ષાત શ્રમણ ભગવાન મહાવીર મહારાજ જે છઘસ્થપણામાં કાઉસગ્ગ ધ્યાને રહેલા હતા, તેમની ભક્તિ, બહુમાન પૂજા કરવા પ્રેરણા કરી. સિદ્ધ શ્રી મલ્લીનાથજીની પૂજા કરતાં છદ્મસ્થ
ભગવાન મહાવીરની પૂજા કેમ?
આ ઉપરથી સમજી શકાશે કે જ્યારે કેવળજ્ઞાન પામી, તીર્થ પ્રવર્તાવી, મોક્ષને પામેલા એવા મલ્લીનાથ ભગવાનની પ્રતિમા કરતાં કેવળજ્ઞાન નહિ પામેલા, હજુ તીર્થ જેણે પ્રવર્તાવ્યું નથી, અને મેક્ષ મેળવ્યો નથી એવા શ્રમણ ભગવાન મહાવીર મહારાજની અધિકતા જણાવી, તે પછી ભાવાચાર્યની પ્રતિમા કરતાં ખુદૂ ભાવાચાર્યની આરાધના અત્યંત અધિક હોય એ સ્વાભાવિક જ છે. શાસ્ત્રકાર મહારાજે આચાર્યપદના આરાધનના વિધાનમાં વંદનને વિધિ પ્રથમ નહિ જણાવતાં પ્રથમ ભક્તિ અને
Shree Sudharmaswami Gyanbhandarkararágyatnbhandar.com