________________
૨૨
તપ અને
भत्तिबहुमाणवंदणवेआवञ्चाइकजमुज्जुत्तो। सुस्स्सणविहिनिउणो आयरिआराहणं कुणइ ॥११७२।।
ભવ્યજીને એ વાત તે ખ્યાલ બહાર નહિ જ હોય કે આચાર્ય ભગવંતે જિનેશ્વર મહારાજ જયારે નિર્વાણ પામે ત્યારપછી શાસનના સર્વાધિકારી છે, અને તેથી જ ભગવાન અરિહંત જેમ શાસન પ્રવર્તાવવાને અંગે ઉપકારી હાઈ આરાધ્ય છે, અને નિરંજન નિરાકાર જ્યોતિઃ સ્વરૂપ સિદ્ધ ભગવંતો શુદ્ધ સ્વરૂપ હાઈ આત્માના સાળસિંદૂરૂપ છે અને તેથી આરાધવા લાયક છે, તેવી જ રીતે આચાર્ય ભગવંતો સર્વજ્ઞ વીતરાગતાં સ્વરૂપ નહિ હેવા છતાં પણ ભગવાન અરિહંત અને સિદ્ધ પરમાત્માની પેઠે શાસનના અને મોક્ષ સાધનના મુખ્ય અંગરૂપ હેવાથી તેઓની ગણતરી પણ પરમેષ્ઠી પદમાં જ છે. તે આચાર્ય પદના આરાધનને અંગે શ્રીપાળ મહારાજા આચાર્ય ભગવંતનું ભક્તિ અને બહુમાન હદય પૂર્વક ઘણું સારી રીતે કરે છે. ભક્તિ, બહુમાનમાં વ્યાખ્યાદ
જે કે વ્યાખ્યાકાર ભકિત શબ્દથી અહીં અંતઃકરણને Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com