SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ કાપન પછી ચાલુ ઉદ્યાપનના પ્રકરણને અંગે મઢારાજા શ્રીપાળજીએ કરેલા ઉદ્યાપનને પ્રસંગ જોઇ લઇએ તે કણું સારૂં' ગણાશે. શ્રી અરિહંતપદને આરાધવાની રીતિ આગળ જણાવી ગયા છીએ તેમ મુખ્યત્વે અરિહ તાદિકપદેાની કે આરાધ્ય એવા જ્ઞાનાદિક ગુણાની આરા ધના કરનારે સ દિવસેામાં નદ્ધિ તે। તપસ્યાના દિવસાએ તા ધણા કાઠમાઠ અને આડંબરથી જિનેશ્વર મહારાજની ભકિત, ગુરુમહારાજની સેવા અને સામિફ્રાની શુશ્રુષા સાથેજ આરાધના કરવી જોઇએ. આ વાત શ્રીપાળમહારાજની આરાધના સમજનારને નવાઇ ભરેલી લાગરો નહિ, કેમકે શ્રીપાળમહારાજે નવપદનું આરાધન કરતાં તપસ્યાની વખતેજ આ વખતે આરાધન કરેલું છે: तं सोऊणं अइगरुअभत्तिसतीहिं संजुओ गया । अरिहंताइपयाणं करेइ आराहणं एवं ॥११६९॥ नव चेहरपडिमा जिन्नुद्वाराइविहिविहाणेणं | नाणा विद्दपूआहिं अरिहंताराहणं कुणई ॥ ११७० ॥ Shree Sudharmaswami [email protected]
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy