________________
વિદ્યાપન
૨૭
ઉદારતાભર્યા ધાર્મિક કાર્યોની માફક ધર્મશાસ્ત્રોમાં જાહેર રીતે ઉલેખિત રહેવા સાથે કેઈ સ્થાનોમાં તેમના કાર્યો માંથી રહેલે અંશભાગ તેમની ધાર્મિક પરિણતિને લીધે થએલી ઉદારતાની સાક્ષી જૈન, જૈનેતર સર્વ પ્રજામાં પૂરે છે. જેવી રીતે તે મહાપુએ ધાર્મિક કા તરફ અઢળક ધન ખરચી નામના મેળવવા સાથે અન્ય ધામિક લકોને અનુકરણીય દૃષ્ટાંત પૂરું પાડ્યું છે, તેવી રીતે તેઓનું એક પણ કાર્ય દુનિયાદારીના અંગે થયેલું હોય એની વર્તમાન જમાને પણ સાક્ષી પૂરતો નથી. વળી ધર્મપ્રેમીઓએ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે તેમનું મુખ્ય સાધ્ય અવ્યાબાધપદ એટલે મેંશજ છે. દેવેન્દ્ર અને નરેન્દ્રપણાની સ્થિતિ પણ તેઓને દુઃખરૂપ અને ભવભ્રમણ કરનારી લાગતી હોય છે, તો તે મોક્ષપદની પ્રાપ્ત કાઈપણ કાળે ચારિત્રના આચરણ સિવાય કે સર્વ બાહ્ય સંજોગોના પચ્ચકખાણ સિવાય મળવાની જ નથી, અને તે ચારિત્રનું આચરણ દુનિયામાં કિંમતથી ન મળે તેવા અને આત્માની સાથે ઓતપ્રોત થએલા અને આ
ભવના છેડા સુધી સ્થિર રહેવાવાળા એવા શરીરના Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com