________________
ઉદ્યાપન
૨૦૩
જે તેવી દશા થઈ હતી તે તમારે પિકેટિંગ અને પ્રોપેગેન્ડા કરીને સાધર્મિક વાત્સલ્ય, ઉપધાન કે ઉજમણ જેવી પવિત્ર ક્રિયાઓને અટકાવવાના અધમ કાર્યમાં જવું પડયું હેતજ નહિ દરેક વાચકે અને ચાલુ સંસ્થાના ટ્રસ્ટી વિગેરેએ એ વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે જેનશાસનમાં સમ્ય. કુવાદિની નિર્મળતા વિગેરે કરનારી કેઈપણ ક્રિયા, પછી તે નાની હોય કે મોટી હોય, પણ તે રોકવાલાયક હોયજ નહિ. અર્થાત્ કોઈપણ ક્રિયાના ભાગે કોઈપણ ક્રિયા કરવાનું વિધાન ધર્મીપુરુષોને શાસ્ત્રને અનુસરતા હોવાથી ઇષ્ટ હેયજ નહિ. તો પછી ઉજમણું અને ઉપધાન જેવી સમ્યગ્દર્શનાદિકની સંપૂર્ણ રીતે આરાધના કરાવનારી ક્રિયાના ભાગે જે આનુષંગિક ધર્મઉદયાદિકવાળી સંસ્થાને પોષવાને વિચાર કે પ્રવૃત્તિ કરવામાં આવે તે તેને ધર્મપ્રેમી કે શાસ્ત્રાનુસારિણી બુદ્ધિવાળે મનુષ્ય કોઈપણ પ્રકારે મંજૂર કરી શકે જ નહિ. પૂજા પરમેશ્વરની કે પૈસાની?
વળી ઉપધાન, ઉજમણું, પ્રતિકા, તીર્થ કે ચંત્ય વિગેરેમાં
દ્રવ્યવ્યયની અધિકતાનો જે સવાલ ખડો કરવામાં આવે છે તે જ Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com