________________
૨૧
જામનગરમાં જલની અતિવૃષ્ટિ પ્રસંગેલા ગરીમેના બ્રર જમીનદાસ્ત થઇ ગયેલાં તે વખતે તેમણે સારી રકમ ગુપ્તપણે ગરીબેને મદદ માટે કાઢી આપી હતી. આવી આવી અનેક ઉદારતા તેમણે પ્રમંગે પ્રસંગે દાખવી છે. આ તે માત્ર યત્કિંચિત્ હું જે જાણી શકા ધું તેજ માત્ર ગણાવી છે. મારી જાણ બડ઼ારની બીજી કછ કઇ હશે તે કાં તા શેઠના અંતરાત્મા જાણે અને કાં તા સાતી જાણે, મે તે માત્ર ઉડતી નજર નોંધજ લીધેલી છે. એ વાંચકબંધુને સવિનય નિવેદન થાય. રાજયદરમાં એમની લાગવગ
મ. મહારાજા રણજિતસિંહુજી એમના ખાસ સ્નેહી હતા. ધ્રાંગધ્રા, લીંબડી આદિના દરબારી। સાથેતા એમને પરિચય સારા છે. અનેક ધાર્મિક શુપ્ત પ્રસંગેાએ તેઓએ મહુારાજા જામસાહેબને ગાનપાટી આપી પેાતાના સ્નેદુસંબંધ વ્યક્ત કરેલ છે. કરેલ છે. અંતેક શાંતિસ્નાત્રના મડાભુવ પ્રસંગે મહારાન જામસાહેબને દહેરાસરછમાં દર્શાનાર્થે લાવેલ છે. તેઓશ્રી જ્ઞાતિમાં અને કામમાં સલાહસોંપવાવાલા છે. એશવાલની જ્ઞાતિમાં અકય
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com