________________
૧૯૮
તપ અને
નથી કે જે તીર્થ, ચૈત્ય, દેવ, ગુરુ કે ધર્મને બચાવને માટે બહાર આવ્યો હોય, છતાં હજી પણ ધર્મપરાયણે નાજ માત્ર પૈસા તે તરફ ખચાવવી છે તે કેમ બની
ધર્મરક્ષા આદિને નામે ફંડ અને તેનો દુરૂપયોગ
વળી તે મોજીલા માનવીઓએ ધર્મના ઉદય, રક્ષા અને વૃદ્ધિને માટે ઉભી કરેલી સંસ્થાઓમાં છગરથી ધર્મને ચાહનારા કે કરનારા ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકે, અને અધ્યાપકે રાખ્યા નથી, અને જ્યાં સુધી તેવા ધર્મને ચાહવાવાળા અને ધર્મના સારા સારા અનુષ્ઠાનો અને ધમને વર્તનને કોઈ પણ ભેગે અમલમાં મેલવાને સર્વદા તત્પર રહેનારા ટ્રસ્ટી વિગેરે ન હોય અને તેથી તે તે ધર્મ ઉદયાદિકને નામે સ્થાપેલી સંસ્થાઓમાં ધર્મનું જીવન દાખલ ન થાય અને તેનો લાભ લેતા વિધાથી ધમમય જીવનની પવિત્રતા અને અવશ્ય કર્તવ્યતા ન જાણે ન સમજે, ન માને કે ન આચરે તેમાં તે વિદ્યાથીઓ કરતાં તે તે સંસ્થાના ટ્રસ્ટીઓને જ માફ
ન કરી શકાય તે દોષ છે, કેમકે પાણીની માફક Shree Sudharmaswami Gyanbhandaruwmarærágyainbhandar.com