________________
ta
તપ અને
ઉજમણાદિ ખર્ચાની જરૂરીયાત
શાસ્ત્રાનુસારિણી આ રીતિ છતાં જેએ પૈસાને પરમેશ્વરતુલ્ય ગણનારા, સ્રીએતે ગુરુતાનું સ્થાન આપનારા અને વિષયલાલસાના વિશાળપણામાંજ વિહાર કરનારા એ ઉજમણાની ક્રિયાને અત્યંત ખ`વાળી ગણી તે ઉજમણાની ક્રિયા તરફ્ થ્યાડ ંબરને નામે અભાવ, અરૂચિ કે અનાદર ધરાવે કે પેદા કરે તેમાં તેની ધમ પરાયણ મનુષ્યાએ દરકાર કરવાની ડ્રાયજ નહિ. ત્રિશ્લેકનાથ તીર્થંકર ભગવાન મહાવીર મહારાજના દેશના વખતે રચાતા સમવસરણની ગેાશાલા જેવા બિનજરૂરી ગણતા હતા અને તેજ સમવસરણની રચનાને નામે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની નિંદા કરતા હતા, તેા તેટલા માત્રથી ચારે નિકાયના દેવતાઓએ ત્રિલેાકનાથ તીર્થંકરના સમવસરણની રચનામાં કાઇપણ પ્રકાર ખામી કરી નથી. કેટલાકાતે ઉજમણાના ખર્ચને વ્ય', પાણી, ધૂમાડા કે નિરર્ણાંક એવાં એવાં વિશેષણા લગાડી ઉદ્યા પનના આ આદરને મદ કરવા પ્રયત્ન કરતાં જૈન નામધારીની ગરીમાને આગળ કરે છે, તેઓએ સમજવું
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com