________________
ઉથાપન
૧૭૯
શકે નહિ. વળી તેજ ભગવાન ભદ્રસૂરિજી તેજ પંચાાકશાસ્ત્રમાં એગણીસમા તપપચાશકમાં ત્રિલેાકનાચ તીથકર ભગવાનના દીક્ષા, જ્ઞાન અને મેક્ષ જેવા કલ્યાણુકેને ઉદ્દેશીને તે કલ્યાણકે થયાં તે દિવસ કે અન્ય દિવસે પણ તપસ્યા કરવાનું જણાવે છે. અને તેવી રીતે કરાતાં તપેાતે પૂધર કાલથી પ્રવર્તે સા જણાવી પ્રકીક તપના નામે કરવા લાયક તરીકે જાવે છે. વળી નાતાધમ કથાસૂત્રમાં મલ્લીનાત નામના અધ્યયનમાં ભગવાન્ અરિહંતાદિક આરાધ્ય વસ્તુઓની આરાધનાથીજ તીર્થંકરનામગાત્ર ઉપાર્જન કરવાનું જશુાવી, અરિહંતાદિનું નિમિત્તપણે તપસ્યાદિકને અગે હાય તે વાસ્તવિક છે એમ સાબીત કરે છે. શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામીજી શ્રીઆવશ્યકનિયુ*ક્તિમાં અને આચાય મહારાજ શ્રી ઉમાસ્વાતિજી વિગેરે શ્રીતત્વા વિગેરે શાસ્ત્રોમાં અરિહંતાદિકને ઉદ્દેશીનેજ એટલે તેમને નિમિત્ત તરીકે રાખીને તપસ્યાદિ કરવાથી તીયકરનામગાત્ર બંધાય એમ વિધાન જણાવે છે તેથી પણ સ્પષ્ટ થાય છે કે અરિહંત મહારાજા વિગેરે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com