________________
સ્થાપન
આરાધ્ય છે એમ નિશ્ચિત્ત થાય છે તેા પછી તે આરા તે નિમિત્ત તરીકે પ્રેમ ગણવાં? પૂર્વે જણાવેલાં તિથિ વિગેરે . નમસ્કાર કરવા લાયક નહિ હૈાવાથી આરાધના લાયક નથી અને તેથી તે નિમિત્તરૂપ અને, પશુ અરિત વિગેરે અને મતિ આર્દિતે। આરાધ ડાવાથી તે નિમિત્તરૂપ ગણાવાં જોઇએ નહિ, માટે કનકાવલિઆદિને અંગે શાસ્ત્રના સાક્ષાત્ વચનેને સૂચના પ્રમાણે તપ આદિથી આરાધના કરવી રાગ્ય ઢાય, પશુ આરાધ્ય એવા અરિતાદિકને નિમિત્તરૂપ ગણુવાપૂર્વક જે આરાધના કરાય તે કેવળ પ્રવચનમાં નહિ કહેલુ અને નંદુ સૂચવેલું તપ ગણાય, અને ભગવાન હિરભદ્રસૂરિજી પ્રવચનમાં નહિ કહેલા તપની પ્રરૂપણા કરનારાને ગુરુ તરીકે જણાવે છે, તેથી આવા અરિતાર્દિક જેએ પરમ આરાધ્ય છે તેઓને નિમિત્ત તરીકે લઇ તપસ્ય! કરવી એવું કહેનારા તથા તે તપસ્યા કે જે શાસ્ત્રમાં કહેલી નથી તેવી તપસ્યાનુ ઉજમણું કરવું જોઇએ એમ કહેનારા કુગુરુ તરીકે કેમ ન ગણાય ? માના સમાધાનમાં સમજવાનું । ભગવાન હરિભદ્રસૂરિજી
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
وف