________________
ઉદ્યાપન
૧૭૩
ત્રિવિધ ત્રિવિધ પ્રકારે પાપથી વિરમવારૂપ નવકેટિમય સર્વવિરતિ હેઈજ શકતી નથી, તો પછી જેઓ વિધિવાક્યને વિધિવાકય તરીકે સમજે નહિ, અગર સમજ્યા છતાં ગઇ કે મતના કદાગ્રહમાં તણાઈ જઈ, જેઓ વિધિવાક્યને નિયમવાય તરીકે ગણવા તૈયાર થાય, અને સાધુપણાની વાનગીરૂપ પૌષધ જેવી ક્રિયાને અવિધિ જણાવી તેનો નિષેધ કરવા તૈયાર થાય તેઓનું સાધુપણું કે સમ્યક્ત્વ કેમ રહેતું હશે તે વિશિષ્ટ જ્ઞાની શિવાય અન્ય કોઈ કહી શકે નહિ. જો કે કેટલાક પ્રતિક્રમણ વિગેરે માં જણાવેલા કાર્યોત્સર્ગના માનને આગળ કરી અન્ય તિથિના પૌષધને અધિક તરીકે ગણાવી તે તે તિથિએ તે તે પૌષધાદિકના નિષધ કરવામાં પોતાને કૃતાર્થ માને છે, પણ તેઓએ સમજવું જોઇએ કે પ્રતિક્રમણ ક્રિયામાં કરાતા જ્ઞાનાદિકના કાયોસગે અનેક શાસ્ત્રકારોએ તિરિજી એટલે ચિકિત્સા અગર દવા રામાન ગણાવી પ્રાયશ્ચિત્તને સ્થાને ગણાવેલા છે, અને જૈનમતને જાણનારૂં બાળક પણ એ વાત
સ્પષ્ટપણે સમજી શકે છે કે રાજાના દંડની માફક Shree Sudharmaswami Gyanbhandarumarærágyatnbhandar.com