________________
તપ અને
संवच्छरचाउम्मासिएमु अठाहियासु तिहीसु ।
मुब्वायरेण लग्गइ जिणवरपुयातवगुणेसु ॥२६॥ અર્થાત્ સંવછરી અને ચોમાસાની તિથિઓએ તથા વર્ષની સર્વ અઠ્ઠાઈની તિથિઓએ જિનેશ્વર મહારાજની પૂજા અનશનાદિ તપસ્યા, અને વિરતિ આદિ ગુણ આદરવા માટે શ્રાવકે સર્વ (તન, મન, ધનના) આદરથી પ્રયત્ન કરે જ જોઈએ. આવા સૂત્રકારના અને શ્રીવિલેકનાથ તીર્થકર મહાવીર મહારાજના સમકાલીન અને હસ્તદીક્ષિત ભગવાન ધર્મદાસગણિજી તથા પૂર્વ ઘરોની નિકટમાં થએલા શ્રીહરિભદ્રસુરિજીના વચનને દેખ્યા પછી શાસ્ત્રને અનુસરનાર કો સજજન એમ શ્રદ્ધા કરે કે તિથિઓને ઉદ્દેશીને કરાતું તપ એ સ્વમતિકલ્પિત છે કે અંzદ્રબાહ્ય અનુષ્ઠાન હેઈ સંસારને વધારનારું છે. વળી શાસ્ત્રને વાંચનારા તથા સાંભળનારા વાચકે સારી પેઠે સમજે છે કે શ્રી સયડાંગછસત્રમાં ક્રિયાસ્થાનના અધિકારમાં તથા લેપ નામના શ્રાવકના અધિકારમાં સ્થાનાં સત્રમાં તથા શ્રી ભગવતીસૂત્રમાં
સામાન્ય શ્રાવના તથા શંષ, પુષ્કલિ વિગેરે વિશેષ Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com