________________
૧૪૮
તપ અને
અભાવ કે સંયમવ્યાપારના નિર્વાહના અભાવના ઉત્તર મળે છે, ત્યારે પાંચ દિન ન્યૂન સુધીની છમાસની પ્રશ્ન થાય છે, અને તેને ઉત્તર પણ ઉપર પ્રમાણે જયારે મન છે, ત્યારે પ્રશ્નપરંપરા આગળ વધે છે, અને યાવત્ તે દિવસે જે કાંઈ કરવું હોય તે તપ ધારી કાયા પૂરો કરવામાં આવે છે. આ વસ્તુ વિચારતાં ભગવાન મહાવીર મહારાજના આચરેલા ઉણોદરીઆદિ કે ધ્યાનાદિ તપને તપચિંતવણીના કાયોત્સર્ગમાં ન વિચારતાં તેમની છ માસની તપસ્યા જે વિચારવામાં આવી છે, અને તેવી વિચારણાનેજ તપચિંતવણીને કાસમાં કહેવામાં આવ્યા તેથી અનાનાદિ તપને અંગેજ તપસબ્દને વ્યવહાર તથા એક દિવસથી છ માસ સુધીની તપસ્યા તેજ અનશન નામના તપના ભેદ તરીકે કહી શકાય. એ અનશન નામનું તપ કરવા. ઉજમાળ થએલા મહાપુરુષે પ્રાચીનકાળમાં દુનિયાદારીની સારી ગણાતી ચીજોની સ્થિતિ ધ્યાનમાં લઈ તેને અનુસાર તપસ્યા કરતા હતા, અને તેથીજ રાસ્ત્રોમાં કનકાવલિ, નાવલિ, મુકનાશિ વિગેરે જેવાં તો મહાપુએ કર્યો એમ
Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com