________________
તપ અને
અને શરીરનું કારણ મુખ્યપણે આહારની ઇચ્છા જ છે. તેવી જ રીતે ઇંદ્રિયોની સૃષ્ટિ સર્જિત થયા પછી તે ઇંદ્રિયોને સ્વભાવ જેમ બિલાડીની જાતિને સ્વભાસજ ઉદર તરફ શકય છે કે અશકય હે, પ્રાપ્ય છે કે અપ્રાપ્ય હૈ, સાપાય હોય કે નિર્ણાય હાય, પણ માત્ર તાકવાનોજ છે, તેવી રીતે તે ઈદ્રિયનો સ્વભાવજ શક્ય કે અશકય, પ્રાપ્ય કે અપ્રાપ્ય, સાપાય કે નિપયપણાની દશા હોય તે પણ સ્પર્ધાદિ વિષયો તરફ તાકવાનો જ છે. વમળમાં પડેલા ઘાસના તૃણને જેમ બહાર નીકળવાને વખત હેત નથી તેવી રીતે આ વિષયરૂપી વારિના વમળમાં વહી ગએલા ચેતનવાળા ચેતનને પણ ચેતવાને વખત રહેતો જ નથી. તળાવમાં કાંકરો નાખવાથી ઉત્પન્ન થએલા મોજાને છેડે પાણીના છેડેજ આવે છે તેવી રીતે આ જીવને પણ આહારની ઈચ્છાથી થએલા આહારના રસના શરીરની ઇન્દ્રિયોથી થએલી વિષયવાસના આ જીવને જિંદગીના છેડા સુધી જંજિરરૂપે જકડી રહે છે. આ સર્વ કહેવાનું તત્ત્વ એટલું જ છે કે દરેક જીવ આહાર તરફ દોરાય છે તેનેજ પ્રતાપે ૫. એ ઈચછા નહિ છતાં
Shree Sudharmaswami Gyanbhandarukarærágyanbhandar.com