________________
તપ અને
ભાગ્યશાળી થાય છે, અને તેથી તેજ મહાય મેળવનાર મહાસત્ત્વને એજાહાર કે લામાહાર એ બંને પ્રકારના આહારતા કે પહેલેથી અલ્પ કરી કરીને ઘટાડેલા એવા કવન્નાહારનો કાઇપણ કાળે અન ત પુદ્ગલપરાવર્તા, અનંત ઉસર્પિણીએ!, અવસર્પિણીએ કે અનંત કાળચક્રો ચાલ્યા જાય તાપણુ આવતા નથી. આ ઉપરથી સુજ્ઞ સજ્જન સહેજે સમજી શકશે કે તપસ્યામાં બેંકે કવલાદ્વારના નિષેધને કે તેની અલ્પતાને માત્ર વિષય છે, તાપણું તે તપસ્યા ત્રણે પ્રકારના આહારની ઉપાધિમાંથી આ જીવને હુંમેશને માટે મુક્ત કરી શકે છે. શરીરષ્ટિ અધનાનું કારણ પણ આહાર
આ
સંસારના સ્વરૂપને સમજવાવાળા સજ્જન વિચારશે તે માલમ પડશે કે દરેક જીવ અનાદિથી ભવભ્રમણ કરતાં માત્ર ચાર વસ્તુના ચેકમાંજ ચકચૂર થએલે છે. ચાર વસ્તુના ચોકમાંથી કાપણુ ગતિવાળા ક્રાઇપણુ જીવ બહાર ગએલેાજ નથી. આ ચાકરૂપે ચિતરાખેલી ચાર ચીજો એજ ગણાય }:-૧ આહુાર, ૨ શરીર, ૩ ઇંદ્રિય અને ૪ વિષયા. આ ચારના ચેકમાં ચક્રાવા ખાતે જીવ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૨