________________
.
તપ અને
હાય છતાં દહાડાના દહાડા સુધી તે આહારાદિક સામગ્રીને ત્યાગ કરી શકે છે. તેવા તપપરાયણુ મહાપુરુષોને મહારાદિકના સયેાગ ન મળવાથી કે આહારદિક ન લેવાથી સ્વપ્ન પણુ પેટ અલ્યુ. એમ લાગતું નથી, અને તેથીજ આહારાદિમાં આસક્તિ ધરાવી અન્નદાનમાંજ ધર્મ, અન્નપૂર્ણાદેવી, અનાજનું વદન વિગેરેને ધર્માં તરીકે અને દેવતા તરીકે કલ્પવાવાળા જે લેાકા તપસ્યાના તપવાથી ત્રાસ પામેલા હુષ્ટ પેટ બાળ્યું તેણે ગામ ભાળ્યું એવા પાપપરાયણ્ પુરુષ)ના મુખે છાજતા વચનાને સ્વપ્ને પણ તે તપસ્યા તપવામાં તપર તારક પુરુષને આવતું નથી. તે તારક પુરુષને તો સ્નિગ્ધ આહારના સંયેાગ છતાં પણુ રૂક્ષ આહાર લેવામાં, મિષ્ટ આહારને સયેાગ છતાં પણ માળા આહાર લેવામાં, સંસ્કારિત આહારના સંયોગ છતાં પણ સ્વભાવસદ્ધ આહાર લેવામાં અંશે પણ સંક્રાચ નથી રહેતા. એટલુંજ નહિ પશુ મિષ્ટાદિ દ્વારાની માકજ મેાળાદિક આહારને તે ગ્રહણુ કરી શકે છે, અને બુદ્ધિની પવિત્રતાના રક્ષણ સાથે તે તપસ્વી તારક પુરુષ તેના ઉપયાગ એટલે વાપરવું
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com