________________
તપ અને
સમ્યગ્દર્શનવાળા, ત્રણ જ્ઞાનવાળા અને દીક્ષાકાળથી ચાર જ્ઞાનવાળા હેાવા સાથે તેજ ભવમાં મેક્ષે જવાની દશાવાળા હતા, તે હવે જેએને તેજ ભવે મેક્ષે જવાને નિશ્ચય છે, અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની અત્યંત યુદ્ધ દશામાં આરૂઢ થયેલા હૈાવા સાથે કેન્દ્રો અને નરેન્દ્રોથી પૂજિત ચરણકમળાવાળા છે, તેમેને પશુ જ્યારે મેાક્ષપ્રાપ્તિને માટે અને કક્ષયને માટે તપસ્યા બાદર કરવાની જરૂર પડી છે તે। પછી અન્ય સામાન્ય દશામાં રહેલા સામાન્ય જીવાને તે તપસ્યાને આદર કરવા અત્યંત જરૂરીજ છે. આહ્વારનાસંકલ્પ માત્રથી તપને ત્યજવું યાગ્ય નથી
જેવી રીતેકેટલાક વર્તમાનકાળના અધ્યાત્મવવાદી તપસ્યારૂપી ગુણુને લાંધણ અને અજ્ઞાનક્રિયાના નામે હલકી ચીતરી તેનાથી પોતે દૂર રહે છે અને ભવ્યવાને દૂર રાખે છે, તેવી રીતે કેટલાકે તે તે તપસ્યાને લાંધણુ કે અજ્ઞાન ક્રિયાને નામે હલકી નહિજ ચીતરતાં તપસ્યા કરનારની દશાને ભાગળ કરી તપસ્યાને છેડાવવા પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે તપસ્યામાં સંપુર્ણ રીતે નહિ ટેવાએલા મનુષ્ય જ્યારે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com