________________
ઉધાપને
૬૩
ભગવાન જિનેશ્વરના ભવ્ય જીવોને મહદય કરનાર ચોની પ્રતિષ્ટા કરવી નથી, ચૈત્ય કે તીર્થોના જણોદ્ધાર નવી સ્થાપના કરવી નથી, ભગવાન જિનેશ્વર દેવોના કલ્યાણકાથી પવિત્ર થએલી તીર્થભૂમિ ફરસી નથી, તેની યાત્રા કરવી નથી, તે તીર્થોના યાત્રા માટે સંધી કાઢવા નથી, તે સંઘની સાથે યાત્રામાં જવું નથી, તેવા સંઘના ભક્તિ, સાર કે સન્માન કરવાં નથી, યાવત તે અધ્યાત્મજ્ઞાની તરીકે જાહેર થએલાની મતિ અને જિબ્રા તેવાં સરકાર્યો કરનારાઓની પ્રશંસા કરવા પ્રવર્તતી નથી, ઉપધાન, ઉજમણું, મહાત્સવ, સાધર્મિક વાત્સલ્ય કે ગુરુમહારાજના પ્રવેશ મહેવાદિ રાસન ઉન્નતિ કરવા સાથે આત્મકલ્યાણને કરવાવાળાં કાર્યો તે તેઓને તાત્ર અરૂચિને પેદા કરવાવાળા હાઈ કિસી કે ટીકાનું સ્થાન બને છે. વળી તેવા અધ્યાત્મવાદી તરીકેનું ડોળ કરનારાઓ સામાયિક, પૌષધ, પચ્ચકખાણ, ત, નિયમ, જપ, તપ વિગેરે આત્મક૯યાણને સાધનારાં અનુષ્ઠાનથી પોતે દુર રહેવામાં અને
પિતાના ભકતોને તેવા સામાયિકાદિ કલ્યાણ કરનાર Shree Sudharmaswami Gyanbhandararærágyainbhandar.com