________________ ઉદ્યાપન કરે છે? શ્રવણું નિર્ચાએ ઉત્તર આપ્યો કે–અમે આતાપનારૂપ તપ કરીએ છીએ. બુદ્ધદેવે પૂછયું કે-આ આતાપનારૂપ તપ તમે શા માટે કરે છો? શ્રમણનિ એ તેના ઉત્તરમાં જણાવ્યું કે–પૂર્વભવના પાપના ક્ષયને માટે અમે આ આતાપનારૂપ તપ કરીએ છીએ. તે સાંભળી બુધ્ધદેવે પ્રશ્ન કર્યો કે-તમે પૂર્વભવમાં પાપ કર્યા છે અને તેને આ આતાપનારૂપ તપથી ક્ષય થાય છે એવું શાથી માનો છે? બુધ્ધદેવના ઉપર્યુકત પ્રશ્નના ઉત્તરમાં તે શ્રમણનિગ્રાએ જણાવ્યું કે ત્રિલોકનાથ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરે (નિર્ગથ જ્ઞાતપુત્રે) કે જે સર્વજ્ઞ સર્વદશ છે તેઓએ સર્વ જગતના સર્વ 1 શ્રમણભગવાન મહાવીર મહારાજનું દેવતા, સુર અને મારામાં જે કે શ્રમણ ભગવાન મહાવીર એવું નામ પ્રસિદ્ધ હતું, તોપણ સામાન્ય જગતમાં ભયભૈરવામાં અચલપણું, પરિષહઉપસર્ગોની સહનશીલતા અને સ્વાભાવિક જ્ઞાનને લીધે જયાંસુધી ભગવાન વર્ધમાનસ્વામીને શ્રમણ ભગવાન મહાવીરપણે જે જૈનવેતાંબર સૂત્રામાં સ્થાના સ્થાન પર જ્યાં જ્યાં ભગવાન વર્ધમાનસ્વામીની Shree Sudharmaswami Gyanbhandarvilmaraeragyanbhandar.com