________________
જૈન સમાજ આ સંસ્થાની રાણી છે. આ સંસ્થાએ જૈન સમાજમાં સાહિત્ય પ્રિતી વધારી છે, અને જૈનેતર સમાજોમાં જૈન સાહિત્ય પ્રત્યે બહુમાન અપાવ્યું છે. આથી જ સાહિત્ય પ્રકાશનની જૈન સમાજમાં જે મહા સંસ્થાની જરૂર હતી તે આ સંસ્થાએ પુરી પાડી છે એમ કહેવામાં જરાય અતિશકિત નથી. * આ સંસ્થાના મુખ્ય વહીવટદારોમાં કેટલાક સમય મહેમ શેઠ નગીનચંદ ઘેલાભાઈએ પ્રશંસનીય કામ કર્યું છે. ત્યારબાદ આ સંસ્થાને વહીવટ શેઠ જીવણચંદ સાકરપંચ ઝવેરી કરી રહ્યા છે. જૈન સમાજનું ગૌરવ તેઓ વધારી રહ્યા છે. આ સંસ્થાનું કાર્ય “આગળ અને આગળ ધપે એજ અનન્ય શાસન દેવને પ્રાર્થના! શ્રીઆગમેદય સમિતિ તરસ્થી પ્રસિદ્ધ થયેલા
ગ્રન્થની યાદી અંક ગ્રંથનું નામ, તેના કર્તા વિગેરે ૧ આવશ્યક ભાગ ૧ શ્રી સુધર્માસ્વામી કૃત, શ્રીભદ્રબાહુ
સ્વામીકૃત નિયુક્તિ અને શ્રીહરિભદ્રસૂરિની ટીકા સહિત. ૨ આવશ્યક ભાગ ૨ ઉપર પ્રમાણે, ૩ આવશ્યક ભાગ ૩ ) ૪ આવશ્યક ભાગ ૪ »
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com