SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ " સવારમાં ૮ થી ૯ બપોરના ૧ થી ૨ અને સાંજના ૭ થી ૮ એમ રાખવામાં આવેલ છે. માસ્તર તરીકે શાહ નાનચંદ કસ્તુરચંદ ચલાવે છે. નવાપુરા શ્રી નવાપુરા જૈન પાઠશાળા આ સંસ્થા નવાપુરા સંઘ તરફથી સ્થપાઈ છે અને સંઘે કરેલા ફન્ડમાંથી આ સંસ્થા નભાવવામાં આવે છે. તેના મુખ્ય વહીવટદાર શાહ મગનલાલ રણછોડદાસ તથા શાહ મગનલાલ દેવચંદ ચલાવે છે. આ પાઠશાળાને લાભ છોકરા-છોકરીઓ તથા બેરા યે છે. અભ્યાસમાં નવસ્મરણ આદિ શિખવવામાં આવે છે. ઈનામ અપાય છે. છેકરા માટે રાતના ૬ થી ૮, છોકરીઓ માટે બપોરના ૧ થી ૪ રાખવામાં આવેલ છે ને સાથે બિરા પણ અભ્યાસ કરે છે. છોકરાના શિક્ષક તરીકે માસ્તર જગજીવન કસ્તુરચંદ કામ કરે છે. છોકરીઓ તથા બિરામાં શિક્ષિકા તરીકે બાઈ કમલાબાઈ કામ કરે છે. આ સંસ્થાને અભ્યાસક્રમ ગોઠવવાની જરૂર છે. એકંદર સંખ્યા ૫૦ ની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy