________________
૪૨
ધાર્મિક કેલવણી એજ જીવનના પાચેા છે જેનાપર ભાવી મ્હેલાતા ચણી શકાય. નૈતિક કેળવણી એ ધાર્મિક કેલવણીનું અંગ છે. નિતિ અને ધર્મ સિવાયનું જીવન એ જીવનજ નથી. તેથી તે ભ્રષ્ટતાને આવકાર અપાય છે. મનુષ્ય માત્રનુ ધ્યેય આત્માને પરમાત્મા બનાવવાનુ છે, અને તે જેમ જેમ આત્મવિકાસ થાય તેમ તેમ ધ્યેય પ્રાપ્તિ તરફ વ્હેલી કુચ થઈ શકે,
શારીરિક અને માનસિક ઉન્નતિ તે ઉત્સાહથી મેળવાય છે, નજરે જોઈ શકાય છે, અને તેના પરિણામા પ પ્રત્યક્ષ જોઈ શકાય છે, અનુભવી શકાય છે. પણ આત્મિક ઉન્નતિ જે વધુ શ્રમ અને ઉત્સાહથી મેળવાય છે તે અગેાચર હાય, નજરે જોઈ શકાતી ન હેાય અગર તેના ફળ પ્રત્યક્ષ ન અનુભવી શકાતા હાય છતાં તેની શ્રેષ્ઠતા ચિખ કરવાને આર્ય પ્રજા માટે શબ્દાર્ડ બરની લેશ માત્ર આવશ્યકતા નથી. આત્મિક ઉન્નતિ ખેતા ભારતના આદર્શ છે અને રહેશે, અને જૈન સમાજ માટે એ નવીન વસ્તુ નથીજ. જૈન સમાજ તે તેમાંજ સભ્ય માનતી આવી છે અને માનશે.
આજ કારણે વિદ્યાર્થીઓને વ્યહવારિક કેલવણી સાથે ધાર્મિક કેલવણીની પરમ આવશ્યકતા જણાયાથી અર્વાચીન કેળવણીમાં જે વિરૂદ્ધ મતવ્યા ઘર કરી બેઠા છે તે દૂર કરવાને, પાશ્ચિમાત્ય છત્રનની અસરથી માને અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com