________________
૩૮ ૬૦૦૦૦)ની નાદર રકમ તેમાં રૂ. ૩૯૯૪૧) રેકડા તથા રૂા. ૨૦૦૫૯) જુદા જુદા વિદ્યાર્થીઓને આપેલી લેન મલી રૂ. ૬૦૦૦૦)નું એક ટ્રસ્ટીડ આ શુભ કાર્ય માટે થયું. સમસ્ત જૈન કેમના વિદ્યાર્થીઓને આગળ વધવા જરૂરી પ્રસંગે લેનથી નાણા ધીરી, તેઓ કમાય ત્યારે પાછા આપે એ ઉદ્દેશથી ઉપરના સદગૃહસ્થોએ પિતાના પૂજ્ય પિતાશ્રીના સ્મરણાર્થે “શેઠ ધરમચંદ ઉદેચંદ જૈન એજ્યુકેશન ફન્ડની સને ૧૯૧૭ની સાલમાં સ્થાપના કરી જે ખરેખર જૈન કેમનું ભારેમાં ભારે સેવા બજાવી રહ્યું છે. - આજ સુધીમાં આ ફન્ડને ઘણાએ લાભ લીધે છે, અને તેઓ વિલાયત અને અમેરીકા જઈ સંપૂર્ણ અભ્યાસ કરી શક્યા છે જે આ એજ્યુકેશન ફન્ડ અસ્થિત્વમાં ન હેત તે બની શકે કે કેમ તે શંકાસ્પદ છે. આ લેનથી આગળ વધેલાઓએ સારી પ્રતિષ્ઠા પામી સમાજસેવામાં પણ યથાશકિત ફાળે આપે છે તે નેંધ લેતાં અત્યન્ત હર્ષ થાય છે.
આ ફન્ડથી આગળ વધેલા અને સમાજસેવાથી પ્રખ્યાત થયેલાં પિકી છે. વલ્લભદાસ નેણસી, રા, મકનજી જુઠાભાઈ બેરીસ્ટર, ૨, અમરચંદ નેમચંદ શરાફ. B. A. L. M. B. ડૉ. ટી. એ. શાહ. એફ. આર. સી. એસ. લંડન. ૨. હીસ. લાલ છોટાલાલ ગાંધી. A. M. C. T. A. M. C. G. I.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com